મુંબઈ, તા. 30 : હૉસ્પિટલના આઇસીયુમાં યોગ્ય રજિસ્ટ્રેશન ન કરાવનારા ડૉક્ટરો કામ કરતા મળી આવ્યા હતા. યોગ્ય લાયકાત ન હોવા છતાં ડૉક્ટર તરીકે કામ કરનારા પાલિકાના વી એન દેસાઇ હૉસ્પિટલના બે ડૉક્ટરોને મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (એમએમસી)એ નોટિસ મોકલાવી છે. વકીલ તુષાર ભોસલેએ કરેલી ફરિયાદના....