• બુધવાર, 22 મે, 2024

લોકલની ભીડે લીધો ગુજરાતી યુવતીનો જીવ  

ડોમ્બિવલી અને કોપર સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી

મુંબઈ, તા. 30 : ફાસ્ટ લોકલમાંથી પડી જવાને કારણે એક 26 વર્ષની ગુજરાતી યુવતીનું મૃત્યુ થયું હતું. ઘટના ડોમ્બિવલી-કોપર સ્ટેશન પાસે બની હતી. ભારે ભીડવાળી લોકલના દરવાજા પાસે ઉભેલી રિયા ટ્રેનમાંથી પડી ગઈ હતી. જેને કારણે મરણ પામી હતી. રિયા ડોમ્બિવલી પૂર્વમાં પોતાના કુટુંબ સાથે રહેતી હતી. જેમાં....

ઇ-પેપરના નવા શુલ્ક