• મંગળવાર, 21 મે, 2024

થાણેના બુલેટ ટ્રેનના ડેપોમાં થશે સોલર પાવરનો ઉપયોગ  

ડેપો, વીજળીના દીવાઓ, પંખા તેમ અન્ય ઉપકરણો માટે કુદરતી ઊર્જાનો ઉપયોગ

મુંબઈ, તા. 30 : ઇંધણના ખર્ચ અને પર્યાવરણના સંવર્ધન માટે ઓછામાં ઓછા ઇંધણ અને વીજ વપરાશની  નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડની યોજના છે. વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે અપારંપરિક ઊર્જાનો વિકલ્પ શોધવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેનના થાણે અને સાબરમતી ડેપોમાં સોલર પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં આવી...

ઇ-પેપરના નવા શુલ્ક