• બુધવાર, 22 મે, 2024

બેસ્ટ બસનો પ્રવાસ થશે મોંઘો  

સાદી બસનું મિનિમમ ભાડું સાત રૂપિયા તો એસી બસનું રૂા. 10 

મુંબઈ, તા. 30 : બેસ્ટના બસનાં ભાડાં પણ વધવાની શક્યતા છે. પ્રાપ્ય માહિતી મુજબ સામાન્ય બસનું ઓછામાં ઓછુ ભાડું સાત રૂપિયા તો એસી બસનું 10 રૂપિયા થશે. હાલ સામાન્ય બસનું ભાડું પાંચ તો એસી બસનું ભાડું રૂપિયા છે. આર્થિક રીતે ખોટ કરી રહેલી બેસ્ટે પાલિકા પાસે રૂા. 3000 કરોડની માગણી કરી....

ઇ-પેપરના નવા શુલ્ક