• શનિવાર, 18 મે, 2024

પોલીસ પ્રશિક્ષણાર્થીના ભોજનમાં ઈયળ મળી આવતાં કૅટરર્સ સામે કાર્યવાહી  

મુંબઈ, તા. 3 : કાલિનાસ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પ્રશિક્ષણ લઈ રહેલા પોલીસના ભોજનમાં ઈયળ મળી આવતાં આ પ્રકરણે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેએ આ પ્રકરણે સોશિયલ મીડિયા પર પોસ્ટ અપલોડ કરીને ચિંતા વ્યક્ત કરી છે. બુધવારે બનેલી આ ઘટના બાદ....

ઇ-પેપરના નવા શુલ્ક