• શનિવાર, 18 મે, 2024

વિશ્વની મધ્યસ્થ બૅન્કોએ સોનાની રેકોર્ડ ખરીદી કરી  

માર્ચમાં પૂરા થયેલા ત્રણ મહિનામાં 289.70 ટન સોનું ખરીદ્યું

મુંબઈ, તા. 3 : વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ માર્ચ 2024માં પૂરા થયેલા ત્રણ મહિનામાં સોનાની રેકોર્ડ ખરીદી કરી છે. વર્ષ 2000 બાદ સેન્ટ્રલ બૅન્કોએ કોઈ એક ત્રણ મહિનાના સમયગાળામાં કરેલી આ સૌથી વધુ ખરીદી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ માર્ચ 2024માં પૂરા થયેલા ત્રણ મહિનામાં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ....

ઇ-પેપરના નવા શુલ્ક