• શનિવાર, 18 મે, 2024

માવળમાં શિવસેનાના શ્રીરંગ બારણે વિરુદ્ધ શિવસેના (ઠાકરે)ના વાઘેરે  

નિખિલ મિશ્રા તરફથી 

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં લોકસભાનો માવળ મતવિસ્તાર સહુથી વૈવિધ્યસભર મતવિસ્તારોમાંનો એક છે. પુણે અને રાયગઢ જિલ્લામાં પ્રસરેલી આ બેઠક શ્રીરામ મંદિર, બેરોજગારી અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડો જેવા મહત્ત્વના મુદ્દાઓ છે. શિવસેના (શિંદે)ના વર્તમાન સાંસદ શ્રીરંગ બારણે અને શિવસેના (ઠાકરે)ના સંજોગ વાઘેરે વચ્ચે સ્પર્ધા છે. આ મતવિસ્તારમાં પનવેલ, ઉરણ, પિંપરી અને ચિંચવડ વિધાનસભા ક્ષેત્રો છે. આ વિસ્તારો શહેરી છે, જ્યારે માવળ અને કરજત ગ્રામ્યવિસ્તારો છે. આ મતવિસ્તારોમાં તળેગાંવ અને ખાપોલી જેવા ઔદ્યોગિક વિસ્તારો....

ઇ-પેપરના નવા શુલ્ક