• શનિવાર, 18 મે, 2024

એમઆરએફનું કુલ 2000 ટકા ડિવિડન્ડ  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 3 : ટાયર તેમ જ અન્ય પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની એમઆરએફએ નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ 2000 ટકા ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ આજે મળેલી બોર્ડ મીટિંગમાં 1940 ટકાની ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. અગાઉ કંપનીએ બે વખત 30-30 ટકા ઇન્ટરિમ ડિવિડન્ડ ચૂકવ્યું હતું. માર્ચ 2024માં....

ઇ-પેપરના નવા શુલ્ક