• શનિવાર, 18 મે, 2024

મહારાષ્ટ્રમાં ઓછા મતદાનને કારણે ભાજપની `ત્રિમૂર્તિ' પૅટર્ન સક્રિય  

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં બે તબક્કાના મતદાનમાં મતદારોનો પ્રતિસાદ મોળો હોવાનું જોવા મળ્યું છે. મુંબઈની છ લોકસભા સીટ માટે પાંચમા તબક્કામાં એટલે કે 20મી મેએ મતદાન થવાનું છે, પરંતુ મતદારોમાં ઉત્સાહના અભાવે વિપક્ષો કરતાં વધુ સત્તાધારી ભાજપની ચિંતા વધારી છે. મહારાષ્ટ્ર-ભાજપના વરિષ્ઠ નેતાઓએ મોટી સંખ્યામાં...

ઇ-પેપરના નવા શુલ્ક