અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : દક્ષિણ મુંબઈમાં ભૂલાભાઈ દેસાઈ રોડ ઉપર આવેલા સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરમાં દરરોજ અસંખ્ય ભાવિકો દર્શન માટે આવે છે. નવરાત્રિ અને દિવાળીના જેવા તહેવારોના દિવસોમાં અને રવિવારે ભક્તોની ભીડ વિશેષ હોય છે. તેથી ત્યાં રસ્તા ઉપર પુલ બાંધવાની માગણી ભાવિકો...