અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્ર પોલીસના ટોચના અધિકારી હેમંત કરકરે આતંકવાદીની નહીં પણ આરએસએસના સમર્પિત પોલીસ અધિકારીની ગોળીથી શહીદ થયા હતા એવા કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારના વિધાન અંગે પક્ષના પ્રદેશાધ્યક્ષ નાના પાટોલેએ જણાવ્યું છે કે વડેટ્ટીવારે કરેલું વિધાન વ્યક્તિગત છે. તે અમારા કૉંગ્રેસ પક્ષનું…