• રવિવાર, 19 મે, 2024

કરિયાણાની દુકાનમાં વેચાતું હતું ડ્રગ્સ  

ઉલ્હાસનગરમાંથીં ત્રણ કિલો એમડી ડ્રગ્સ જપ્ત 

મુંબઈ, તા. 6 : જીવન જરૂરિયાતની વસ્તુઓ કરિયાણાની દુકાનમાં મળતી હોય છે. ત્યાં ડ્રગ મળે ખરું આવો જ એક વિચિત્ર પ્રકાર એક દુકાનદારે શરૂ કર્યો હતો. જેમાં પોલીસે રાજેશકુમાર પ્રેમચંદ તિવારીની ધરપકડ કરી છે. કરિયાણાની દુકાનમાંથી રૂા. 4,50,70,000 રૂપિયાની એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લાહસનગર હિલલાઈન પોલીસ સ્ટેશનની હદમાં….

ઇ-પેપરના નવા શુલ્ક