• રવિવાર, 19 મે, 2024

બીકેસીમાં મળ્યું બનાવટી નોટો છાપવાનું કારખાનું 

રૂા. 5, 10, 100 અને 500ની કિંમતની નોટો છપાતી

મુંબઈ, તા. 6 : મુંબઈ પોલીસે શનિવારે રાત્રે બીકેસી પરિસરમાં બનાવટી ચલણી નોટો તૈયાર કરનારા કારખાના પર દરોડો પાડયો હતો. બાન્દ્રા-કુર્લા પરિસરના ભારત નગરમાં આવેલા કારખાનામાં બનાવટી નોટો છાપવામાં આવતી હતી. આ કારખાનામાં રૂા. 5, 10, 100 અને 500ની કિંમતની નોટો છાપવામાં આવી હતી. પોલીસે  દરોડા પાડીને….

ઇ-પેપરના નવા શુલ્ક