• રવિવાર, 19 મે, 2024

 મુંબ્રામાંથી એનસીબી દ્વારા 169.7 કિલોગ્રામ કોડીન સિરપ સહિત અન્ય ડ્રગ્સ જપ્ત   

મુંબઈ, તા. 6 : નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ થાણે જિલ્લાના મુંબ્રામાંથી આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. છાપેમારી દરમિયાન 169.7 કિલોગ્રામ કોડીન સિરપ, અલ્પ્રાજોલમની 22 હજાર ગોળીઓ, નાઇટ્રાજેપમની 10,380 ગોળીઓ જપ્ત કરી હતી. આ મામલે એનસીબીએ એક જણની

ઇ-પેપરના નવા શુલ્ક