• રવિવાર, 19 મે, 2024

આ અઠવાડિયે મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા  

મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસમાં ઉષ્ણતામાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઉકળાટથી નાગરિકો હેરાન થઈ રહ્યા છે. રવિવારે પણ રાજ્યના કેટલાક ભાગમાં હીટવેવ સંદર્ભે એલર્ટ જાહેર કરાયો હતો. થાણે, રાયગઢ, રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં ઉષ્ણતામાનમાં હજી વધારો થવાની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ઉષ્ણતામાન 40 અંશ સેલ્સિયસની….

ઇ-પેપરના નવા શુલ્ક