• રવિવાર, 19 મે, 2024

ભૂમિગત મેટ્રોના બીજા તબક્કાના ટ્રાયલ રનની તૈયારી શરૂ  

બીકેસીને બદલે વરલી સુધી દોડશે મેટ્રો

મુંબઈ, તા. 6 : મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશને (એમએસઆરસી) મુંબઈની પહેલી ભૂમિગત મેટ્રોના બીજા તબક્કા પર ટ્રાયલ રન શરૂ કરવાની તૈયારી શરૂ કરી છે. આગામી કેટલાંક અઠવાડિયાંમાં બીકેસીને બદલે વરલી સુધી મેટ્રોનું ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવશે. વરલી સુધી મેટ્રો દોડાવવા માટે પાટા બિછાવવાનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ઉપકરણો બેસાડવાનું કામ પણ લગભગ પૂરું થઈ….

ઇ-પેપરના નવા શુલ્ક