• રવિવાર, 19 મે, 2024

મહારાષ્ટ્રમાં મતદાન પહેલાં નકસલી હુમલાની યોજના નિષ્ફળ 

છ પ્રેશર કૂકર બૉમ્બ, નવ આઇઇડી જપ્ત 

મુંબઈ, તા. 6 : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં લોકસભાના ત્રીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલાં સુરક્ષા દળે માઓવાદીઓની મોટી યોજનાને નિષ્ફળ બનાવી છે. પોલીસે છ પ્રેશર કૂકર બૉમ્બ, ભારે માત્રામાં વિસ્ફોટકો અને નવ આઇઇડી જપ્ત કર્યા છે. પોલીસે ગુપ્ત બાતમીના આધારે ટીપાગઢમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અહીંથી પહેલા વિસ્ફોટક અને….

ઇ-પેપરના નવા શુલ્ક