• સોમવાર, 20 મે, 2024

ત્રીજા તબક્કામાં મહારાષ્ટ્રમાં 11 બેઠકોમાં 53.40 ટકા મતદાન  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રમાં ત્રીજા તબક્કામાં લોકસભાની 11 બેઠકો માટે સાંજે પાંચ વાગ્યા સુધી પ્રાથમિક અંદાજ અનુસાર 53.40 ટકા મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં આજે કોલ્હાપુરમાં સહુથી વધુ 63.71 ટકા અને બારામતીમાં સહુથી ઓછું 45.68 ટકા મતદાન થયું છે. લાતુરમાં 55.38 ટકા, સાંગલીમાં 52.56 ટકા, બારામતીમાં...

ઇ-પેપરના નવા શુલ્ક