• રવિવાર, 19 મે, 2024

સાંસદ રાજેન્દ્ર ગાવિત ભાજપમાં જોડાયા  

મુંબઈ, તા. 7 : શિવસેનાના પાલઘરના સાંસદ રાજેન્દ્ર ગાવિત આજે ભાજપમાં ફરી જોડાયા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચન્દ્રશેખર બાવનકુળેની હાજરીમાં ગાવિત ભાજપમાં જોડાયા છે. મુખ્ય પ્રધાન શિંદેની સંમતિથી ગાવિત ભાજપમાં સામેલ થયા છે. આ પ્રસંગે....

ઇ-પેપરના નવા શુલ્ક