• સોમવાર, 20 મે, 2024

આઇસીએસઈ દ્વારા આ વર્ષે ધોરણ-10 અને 12નાં પરિણામોનું મેરિટ લિસ્ટ જાહેર ન કરાયું  

મુંબઈ, તા. 7 : ધ કાઉન્સિલ ફૉર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (સીઆઇએસસીઈ) દ્વારા લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ-10ના કુલ નવ વિદ્યાર્થીઓએ 99.8 ટકા મેળવ્યા હતા. સર્વોચ્ચ સ્કોર મેળવનારા નવ પૈકી સાત વિદ્યાર્થીઓ મુંબઈ મેટ્રોપોલિટન રિજનના.....

ઇ-પેપરના નવા શુલ્ક