• સોમવાર, 20 મે, 2024

ચૂંટણીમાં `નોટા'ને મત આપવાની એમએસએમઈએ આપેલી ધમકી  

સ્વતંત્ર મંત્રાલયની માગણીની અવગણના

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : રાજ્યમાં માઈક્રો, મીડિયમ ઍન્ડ સ્મૉલ એન્ટરપ્રાઈસિસ (એમએસએમઈ) એટલે કે સૂક્ષ્મ, મધ્યમ અને નાના ઉદ્યોગો તથા તેમના કર્મચારીઓએ નબળા પ્રમોશનલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટના મુદ્દાઓનું સંકલન કરવા અને ઉકેલવા અલગ એમએસએમઈ મંત્રાલયની તેમની માગણીને અવગણવાના વિરોધમાં આ ચૂંટણીમાં `નોટા'ને મત આપવાની.....