• સોમવાર, 20 મે, 2024

મેટ્રો સિટીના નાના શૉપિંગ મૉલ બંધ પડી રહ્યા છે  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : ગ્રાહકો અૉનલાઈન ખરીદી અને મોટા શૉપિંગ મૉલ તરફ વળી રહ્યા હોવાથી નાના મૉલ `ઘોસ્ટ મૉલ (ભૂતિયા મૉલ)' બની રહ્યા છે. અનેક નાના મૉલ બંધ પડી ગયા છે. દેશનાં 29 શહેરોમાં 1.33 કરોડ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં આવા ખાલી પડેલા મૉલ છે. ભૂતિયા મૉલની સંખ્યા વધતા 2023માં ડેવલપરોને રૂા. 67 અબજનો ફટકો પડયો છે. `નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા'એ દેશના....