• સોમવાર, 20 મે, 2024

એનડીએના ઉમેદવાર યામિની જાધવના સમર્થનમાં લોઢાની પ્રચાર ઝુંબેશ  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : મુંબઇમાં લોકસભાની ચૂંટણીઓનું પ્રચારકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભાજપના નેતૃત્વવાળા ગઉઅના દક્ષિણ મુંબઇનાં ઉમેદવાર યામિની જાધવના સમર્થનમાં મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન અને ભાજપના મલબાર હિલના વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢાએ સ્થાનિક લોકો સાથે જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. લોકસભાની....