• શનિવાર, 27 જુલાઈ, 2024

હોર્ડિંગ માટેની `સિડકો'ની નોટિસને હાઈ કોર્ટમાં પડકાર  

મુંબઈ, તા. 27 : ઘાટકોપરમાં ગત 13મી મેએ હોર્ડિંગ તૂટી પડવાની ઘટના પછી `સિડકો' દુર્ઘટના નિવારવાના પગલાંના ભાગરૂપે અનેક હોર્ડિંગોને નોટિસ આપી છે. તેને મે. દેવાંગી આઉટડોર એડવર્ટાઇઝિંગ અને ગાર્ગી ગ્રાફિક્સના માલિક હરમેશ દિલીપ તન્નાએ નોટિસને મુંબઈ વડી અદાલતમાં પડકારી છે. તેની સુનાવણી ન્યાયાધીશો એન. આર. બોરકર અને સોમશેખર....

ઇ-પેપરના નવા શુલ્ક