• સોમવાર, 19 મે, 2025

પગાર નહીં મળતા કે.ઇ.એમ.માં ‘ગાંધીગીરી’ આંદોલન

કર્મચારીઓએ ડીનને ગુલાબ આપ્યું

મુંબઈ, તા. 23 : મુંબઈની સૌથી મોટી પાલિકા હૉસ્પિટલ કે.ઇ.એમ. (િકંગ એડ્વર્ડ્સ મેમોરિયલ)માં કામગારો દ્વારા બે મહિનાનો પગાર ન ચૂકવવામાં આવ્યો હોવાના કારણે તેમ જ દિવાળીનું બોનસ ન આપવામાં આવ્યું હોવાના કારણે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ડીન ડૉ. સંગીતા રાવતને ગુલાબનાં....