મુંબઈ, તા. 16 : જાન્યુઆરી 2024થી મે-2025 દરમિયાન મચ્છરોના 2,17,981 ઉત્પત્તિસ્થાનો મળી આવ્યા છે. એમાંથી જાન્યુઆરીથી છઠ્ઠી મે 2025 સુધી થયેલી તપાસમાં 25,169 જગ્યાએ ઍડિસ મચ્છરોનો ઉત્પતિ સ્થાન મળી આવ્યા છે. 2024માં મુંબઈમાં ડેન્ગ્યુના 5,906 દર્દી.......