• રવિવાર, 01 જૂન, 2025

નેશનલ મેડિકલ કાઉન્સિલે આપી સલાહ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : નેશનલ મેડિકલ કાઉન્સિલે (એનએમસી) વિદ્યાર્થીઓ અને વાલીઓને દેશ-િવદેશના એમબીબીએસ જેવા બોગસ અભ્યાસક્રમોથી સાવચેત રહેવાનું જણાવ્યું છે. દેશમાં અનેક બોગસ મેડિકલ કૉલેજો હોવાનું એનએમસીના ધ્યાનમાં આવ્યું છે. આ સંસ્થાઓ માન્યતા......