• બુધવાર, 01 એપ્રિલ, 2026

પાલિકાના અધિકારીએ મહિલા કર્મચારી પાસે વૉટ્સઍપ કૉલમાં કરી શરીરસુખની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના એક અધિકારીએ મહિલા કર્મચારીને કામ પરથી કાઢી મૂકવાની ધમકી આપી તેની પાસેથી શરીરસુખની માગણી કરવાની અત્યંત ચોંકાવનારી ઘટના.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ