• બુધવાર, 01 એપ્રિલ, 2026

ઈ-ચલાનનો દંડ ન ભરનારાઓને એઆઈ કૉલિંગથી આરટીઓ કાર્યાલય બોલાવાશે

મુંબઈ, તા. 31 : ઈ-ચલાનની દંડની રકમ નહીં ભરનારા વાહનચાલકોને હવે એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત અૉટોમેટિક કૉલિંગ સિસ્ટમ દ્વારા આરટીઓ કાર્યાલયમાં બોલાવવામાં આવશે. થાણે આરટીઓમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ