• મંગળવાર, 25 જૂન, 2024

મુંબઈમાં એક જ દિવસમાં 316 કિ.મી. લંબાઈના રસ્તા સ્વચ્છ કરાયા

પાલિકાનું સ્વચ્છતા અભિયાન

મુંબઈ, તા. 10 : પાલિકાએ ગયા વર્ષે અૉક્ટોબર મહિનામાં શરૂ કરેલું સ્વચ્છતા અભિયાન હજી ચાલી રહ્યું છે અને શનિવારે એક દિવસમાં આશરે 316 કિ.મી. લંબાઈના રસ્તા સ્વચ્છ કરવાનો દાવો પાલિકા પ્રશાસને ર્ક્યો છે. 1220 કામદારો અને 171 ઉપકરણોની સહાયથી અભિયાન ચલાવવામાં....

ઇ-પેપરના નવા શુલ્ક