• મંગળવાર, 25 જૂન, 2024

ઠાકરેના સંપર્કમાં હોય એવા વિધાનસભ્યનું નામ આપે એને ઈનામ : સુર્વે

મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા ત્યારથી શિવસેના (શિંદે)ના વિધાનસભ્યો નારાજ છે. એવી ચર્ચા શરૂ થઈ છે. નારાજ વિધાનસભ્યો શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે સાથે સંપર્કમાં હોવાની જોરદાર ચર્ચા છે. તેના કારણે રાજકીય વર્તુળોમાં....

ઇ-પેપરના નવા શુલ્ક