• મંગળવાર, 25 જૂન, 2024

ભ્રષ્ટાચારી અધિકારીની બદલી રદ કરવા ભલામણ!

મુંબઈ, તા. 10 : ભ્રષ્ટાચારી અધિકારીની બદલી રદ કરવા માટે ભાજપના વિધાનસભ્ય ડૉ. ભારતી લવ્હેકરે મુખ્ય પ્રધાનને ભલામણ કરી હોવાનું સામે આવ્યું છે અને તેમનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વર્સોવા વિધાનસભાના વિધાનસભ્ય ડૉ. ભારતી લવ્હેકરે પાલિકાના અંધેરી-કે....

ઇ-પેપરના નવા શુલ્ક