• સોમવાર, 17 જૂન, 2024

શિવસેનાથી ઓછા સાંસદ ધરાવતા પક્ષોને પણ પ્રધાનમંડળની રચનામાં વધુ મહત્ત્વ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 10 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે વડા પ્રધાન મોદી સહિત કુલ 72 પ્રધાનોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમાં વિવિધ રાજકીય પક્ષોને તેઓના રાજકીય મહત્ત્વ અને ઉપયોગીતાને આધારે પ્રધાનમંડળમાં સ્થાન...