• સોમવાર, 17 જૂન, 2024

પબ્લિક ઈસ્યૂ દ્વારા મેમાં કંપનીઓએ રૂા. 9600 કરોડ ઊભા ર્ક્યા  

છેલ્લા આઠ મહિનામાં સૌથી વધુ નાણાં એકત્ર ર્ક્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : સેકન્ડરી માર્કેટમાં સતત તેજીને પગલે પ્રાઈમરી માર્કેટમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મે મહિનામાં અત્યાર સુધીમાં પાંચ કંપનીઓએ જાહેર ભરણાં દ્વારા રૂા. 9606.15 કરોડ ઊભા ર્ક્યા છે. રકમ છેલ્લા આઠ મહિનામાં સૌથી વધારે છે. સપ્ટેમ્બર 2023 બાદ મે 2024માં સૌથી વધુ ભંડોળ પ્રાઈમરી માર્કેટ દ્વારા એકત્ર કરાયું છે. મે મહિનામાં જે નાણાં.....