• સોમવાર, 17 જૂન, 2024

અભ્યાસક્રમમાંથી અંગ્રેજીનું બંધન શિથિલ કરાશે?  

મુંબઈ, તા. 23 : ભારત સહિત ઘણા દેશોમાં મહત્ત્વની ગણાતી અંગ્રેજી ભાષાનું અભ્યાસક્રમમાંનું બંધન શિથિલ કરવામાં આવી રહ્યું છે. વર્તમાનમાં પહેલાથી 12મા ધોરણ સુધી અંગ્રેજીનું શિક્ષણ અનિવાર્ય છે. જોકે, હવે પછી 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ફરજિયાત નહીં હોય, એવું મહારાષ્ટ્ર રાજ્યના નવા અભ્યાસક્રમના મુસદ્દા પરથી સ્પષ્ટ થાય છે. 11મા અને 12મા ધોરણમાં.....