• સોમવાર, 17 જૂન, 2024

મુંબઈ પાલિકાના અગ્નિશમન દળના જવાન ચાર મહિનાથી પગારથી વંચિત  

મુંબઈ, તા. 23 : અગ્નિશમન દળમાં ગયા વર્ષે ભરતી થયેલા 459 જવાનોને છેલ્લા ચાર મહિનાથી પગાર મળ્યો નથી. ફરજ પર રજૂ થવા છતાં પગાર નહીં મળ્યો હોવાથી તેમનું આર્થિક ગણિત ખોરવાઈ ગયું છે. ગયા વર્ષે કુલ 910 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. પહેલા તબક્કામાં ચૂંટાયેલા 555 ઉમેદવારોને પ્રશિક્ષણ માટે મુંબઈનાં વિવિધ અગ્નિશનમન કેન્દ્રમાં મોકલવામાં.....