• સોમવાર, 17 જૂન, 2024

ગોરેગામની ટોપીવાલા માર્કેટના પુન:વિકાસ માટે રૂા. 151 કરોડનું ટેન્ડર બહાર પડાયું  

મુંબઈ, તા. 23 : ગોરેગામ (વેસ્ટ)માં સ્ટેશન પાસે આવેલી ટોપીવાલા માર્કેટના પુન:વિકાસનું કામ સાત વર્ષ સુધી ખોરંભે ચઢ્યા પછી હવે ફરી તેનું કામ શરૂ થવાનું છે. મુંબઈ પાલિકાએ માર્કેટના પુન:વિકાસ માટે રૂા. 151 કરોડનું ટેન્ડર બહાર પાડયું છે. માર્કેટ માટે આર્કિટેક શશી પ્રભુ ઍન્ડ ઍસોસિયેટસે 16 માળની ઈમારતની ડિઝાઈન તૈયાર કરી છે. પ્રકલ્પને સાકાર કરવામાં વિલંબ થતાં અત્યાર સુધીમાં બે કૉન્ટ્રાક્ટરો બદલાઈ ચૂક્યા છે. ઈમારતના ભોંયતિળયે અને પહેલા માળે.....