• સોમવાર, 17 જૂન, 2024

પવઈ તળાવમાંથી જળકુંભી કાઢવાનું કામ સ્થગિત કરાયું   

જળચરોના કુદરતી અધિવાસનું સંરક્ષણ

મુંબઈ, તા. 23 : પક્ષી નિરીક્ષકો અને સંશોધકોના અવલોકન મુજબ દર વર્ષે 10મી જૂન સુધીનો સમયગાળો જળચર પક્ષીઓના પ્રજોત્પાદનની ઋતુ તરીકે ઓળખાય છે. આથી પવઈ તળાવમાંથી જળકુંભી કાઢવાના કામને લીધે જળચર પક્ષીઓ, મગર વગેરેએ મૂકેલા ઈંડાંના સેવનમાં અવરોધ નિર્માણ થઈ શકે છે. પરિણામે તેમનો કુદરતી આવાસ જોખમમાં પડી શકે છે. સંદર્ભે સંશોધકોએ પાલિકાનું.....