• સોમવાર, 17 જૂન, 2024

મહારાષ્ટ્રમાં ભીષણ જળ સંકટ  

ટેન્કરોના કાળાબજાર વધ્યા : સૌથી વિકટ સ્થિતિ છત્રપતિ સંભાજી નગરની

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 :  શહેર સહિત રાજ્યમાં ઉષ્ણતામાનનો પારો અૉલટાઇમ હાઇ લેવલે પહોંચી ગયો છે એવામાં મહારાષ્ટ્ર રાજ્યભરમાં ભીષણ જળ સંકટની સ્થિતિ સર્જાયેલી છે. રાજ્યમાંના મુખ્ય જળાશયો કે ડેમ કે તળાવોમાં પાણી પુરવઠો માત્ર 24.03 ટકા રહ્યો છે. છત્રપતિ સંભાજી નગરની સ્થિતિ સૌથી વિકટ છે અને અહીંના ડેમમાં પાણીપુરવઠો માત્ર 9.73 ટકા ઉપર.....