• સોમવાર, 17 જૂન, 2024

મધ્ય રેલવે એક મહિનામાં 12 અસુરક્ષિત ઓવરહેડ સાધનો અને માળખાને બદલશે

મુંબઈ, તા. 23 : મધ્ય રેલવેએ મુંબઈ ઉપનગરીય નેટવર્કમાં 12 ઓવરહેડ ઈક્વિપમેન્ટસ (ઓએચઈ) માળખાઓને ઓળખી કાઢ્યા છે જેના પર તત્કાળ ધ્યાન આપવાની જરૂર છે. 13 મેના ભારે પવનને કારણે આમાંથી એક થાંભલો નમી ગયો હતો, જેના કારણે સેવામાં નોંધપાત્ર વિક્ષેપ પડયો હતો. સમસ્યાને ઉકેલવા માટે મધ્ય રેલવેએ ટુ ટ્રેક કેન્ટિલીવર બૂમ્સને બદલવાનો નિર્ણય.....