• સોમવાર, 17 જૂન, 2024

હરીફ શિવસેનામાંનો મારો પુત્ર ચૂંટણી જીતી શકે છે : ગજાનન કીર્તિકર  

મુંબઈ, તા. 23 : લોકસભાની વાયવ્ય મુંબઈની બેઠક ઉપર શિવસેના (ઠાકરે)ના ઉમેદવાર અમોલ કીર્તિકર વિજયી નીવડી શકે છે એવું નિવેદન કરીને શિવસેના (શિંદે)ના સાંસદ ગજાનન કીર્તિકરે તેમના પક્ષના નેતાઓનો રોષ અને નારાજગી વહોરી લીધી છે. શિવસેનાના ઉપનેતા શીશીર શિંદેએ મુખ્ય પ્રધાન શિંદેને બુધવારે પત્ર લખીને ગજાનન કીર્તિકરને પક્ષમાંથી હાંકી કાઢવાની....