• શનિવાર, 13 એપ્રિલ, 2024

જમાત-એ-ઈસ્લામી; મુસ્લિમ કૉન્ફરન્સ પર પાંચ વર્ષ પ્રતિબંધ   

નવી દિલ્હી, તા. 28 : જમાત--ઈસ્લામી જમ્મુ એન્ડ કાશ્મીર સંગઠન પર પ્રતિબંધ વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવ્યો છે. સાથે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ એન્ડ કાશ્મીર ભટ જૂથ પણ યુએપીએ અંતર્ગત વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે. ગૃહમંત્રી શાહે કહ્યં કે, સંગઠને રાષ્ટ્રની સુરક્ષા, અખંડતતા, સંપ્રભુતા વિરુદ્ધ પોતાની ગતિવિધિઓ ચાલુ રાખ્યાનું જણાયું છે. દેશની સુરક્ષા પર ખતરો ઉભો કરનારાએ કઠોર પરિણામનો સામનો કરવો પડશે. વડાપ્રધાન મોદીનો આતંકને ઉખાડી ફેંકવાનો સંકલ્પ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ