• શનિવાર, 13 એપ્રિલ, 2024

પૂર્વ જજ ખાનવિલકર લોકપાલ પ્રમુખ બન્યા  

નવી દિલ્હી, તા. 28 : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ . એમ. ખાનવિલકરને મંગળવારે લોકસભાના નિયમિત પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 27 મે, 2022થી ન્યાયમૂર્તિ પિનાકીચંદ્ર ઘોષની નિવૃત્તિ બાદથી પદ ખાલી હતું. સેવા નિવૃત્ત જજ લિંગપ્પા નારાયણ સ્વામી, સંજય યાદવ તથા ઋતુરાજ અવસ્થીની ન્યાયિક સદસ્ય તરીકે તથા સુશીલ ચંદ્રા, પંકજ કુમાર અને અજય તિર્કીની બિન ન્યાયિક સદસ્ય તરીકે નિયુક્તિ કરાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ