• શુક્રવાર, 03 મે, 2024

કેરળમાં બર્ડ ફ્લૂ ફેલાયો 21 હજાર પક્ષીનો ખાતમો કરાશે

માનવીમાં ફેલાવાની શક્યતા હોવાનો દાવો

અલપ્પુઝા, તા. 19 : કેરળના અલપ્પુઝા જિલ્લામાં બે સ્થળે જીવલેણ બર્ડ ફ્લૂના ફેલાવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. અહીં ઈદથવા ગ્રામ પંચાયતના વોર્ડ એક અને ચેરુથાના ગ્રામ પંચાયતના વોર્ડ ત્રણમાં બતકમાં વાયરસની પુષ્ટિ થઈ છે. 12 એપ્રિલથી એદથવામાં ત્રણ હજાર પક્ષી અને ચેરુથાણામાં 250 પક્ષીનાં મોત...