• શુક્રવાર, 03 મે, 2024

ગરમીનો પ્રકોપ વધશે  

125 જિલ્લામાં દુકાળની સ્થિતિ

નવી દિલ્હી, તા. 19 : ગરમીનો કહેર દેશભરમાં ચાલી રહ્યો છે અને લુનો પ્રકોપ પણ શરૂ થઈ ચૂક્યો છે. દેશના મોટાભાગના હિસ્સામાં વર્તમાન સમયે દુષ્કાળ જેવી સ્થિતિ છે. ભારતીય હવામાન વિભાગે 14 માર્ચથી 10 એપ્રિલ સુધીના આંકડા જારી કર્યા છે. જેના મુજબ દેશભરના અંદાજીત 125 જિલ્લા દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો....