• શુક્રવાર, 03 મે, 2024

કલકત્તા હાઈ કોર્ટે 24 હજાર શિક્ષકની ભરતી રદ કરી

દીદીને આંચકો

કોલકાતા, તા. 22 : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને કલકત્તા હાઈકોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. હાઇકોર્ટે સોમવારે 2016માં થયેલી શિક્ષક ભરતી રદ કરી હતી. ઉપરાંત ગેરકાયદેસર નિમણૂંક પર કામ કરતા શિક્ષકો પાસેથી છેલ્લા 7-8 વર્ષ દરમિયાન મળેલો પગાર પાછો....