• શનિવાર, 04 મે, 2024

લોકસભામાં પહેલો વિજય ભાજપનો

કૉંગ્રેસના નિલેશ કુંભાણીનું ફૉર્મ રદ, અન્ય પાર્ટીઓએ ફૉર્મ પરત ખેંચ્યાં

સુરતમાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 22 : ગુજરાત લોકસભા ચૂંટણીની સુરત બેઠક ઉપર એક નવો ઈતિહાસ સર્જાયો છે. કોંગી ઉમેદવાર નિલેશ કુંભાણીની એક ભૂલનાં કારણે પાર્ટીને સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. કોંગ્રેસ પક્ષનું ફોર્મ રદ થતાં અને અન્ય વિપક્ષી પાર્ટીઓના ઉમેદવારેએ પણ પોતાનાં ફોર્મ પરત ખેંચી....