• મંગળવાર, 14 મે, 2024

માનસિક રીતે અસ્થિર મહિલા સાથે જાતીય સંબંધ બળાત્કાર સમાન 

યુવતીને ગર્ભવતી બનાવનારા યુવકને મુંબઈની સેશન્સ કોર્ટે ફટકારી દસ વર્ષની જેલની સજા

મુંબઈ, તા. 28 : સેશન્સ કોર્ટે કહ્યું કે માનસિક રોગથી પીડાતી મહિલા સાથે જાતીય સંબંધ એક બળાત્કાર છે. ભલે માટે મહિલાની સમંતિ હોય. માનસિક રીતે પીડાતી મહિલા કાર્યની પરિણામો વિશે જાણી શકતી નથી. જેને કારણે સંમતિ આપે છે. એની સાથે જાતીય સંબંધ રાખવો એક બળાત્કાર છે. ભલે એની ઉંમર...