• મંગળવાર, 14 મે, 2024

દિલ્હી કૉંગ્રેસપ્રમુખ લવલીનું રાજીનામું

નવી દિલ્હી, તા.28 : લોકસભા ચૂંટણી પહેલા અને દરમિયાન વિપક્ષ કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત છે. વધુ એક ઝટકામાં દિલ્હી કોંગ્રેસ પ્રમુખ અરવિંદર સિંહ લવલીએ અચાનક પદ પરથી રાજીનામું ધરી દેતાં પાર્ટી નેતાગીરીમાં દોડધામ મચી ગઈ છે. પાર્ટી પ્રમુખ ખડગેએ સંગઠન મહાસચિવ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ