• મંગળવાર, 14 મે, 2024

કર્ણાટકને હચમચાવતું સેક્સ સ્કૅન્ડલ : દેવગૌડાનો પૌત્ર આરોપી

બેંગ્લુરુ તા.28 : કર્ણાટકની રાજનીતિને હચમચાવતી ઘટના સામે આવી છે. ચૂંટણીનો માહોલ છે અને મહિલાઓના યૌન શોષણની સેંકડો કિલપ વાયરલ થઈ છે અને સ્કેન્ડલમાં પુર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના સાંસદ પૌત્ર પ્રજવલ રેવન્નાનું નામ ઉછળ્યું છે જેઓ વર્તમાન લોકસભા ચૂંટણીમાં હાસન બેઠકથી જેડીએસના ઉમેદવાર છે. સેકસ સ્કેન્ડલ સામે આવ્યા બાદ ચૂંટણી પડતી મૂકીને પ્રજવલ...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ